Author Archives: jalalmastanjalal

જોઇએ

તાજેતરમાં લખેલી એક તદ્દન નવી ગઝલ રજૂ કરું છું. હૈયે પ્રીતને ધરવી જોઈએ, અંતરથી વાત કરવી જોઈએ. પ્રેરણા આપે જીવન જીવવા- એ ઘટના સંઘરવી જોઈએ. રામ-રહીમનું ભાન રહે નહિ- એવી ભક્તિ કરવી જોઈએ. જ્યારે ફળ આવી્ને બેસે- ત્યારે ડાળી નમવી … Continue reading

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

જોઈએ

– કવિ પ્રકાશ ‘જલાલ’ ૯૮૭૯૧ ૯૭૬૮૬ (ગુજરાત, ભારત)

Posted in ગઝલ | Leave a comment

‘ઈરમા ઍજ્યુકેશન’ ગાંધીનગર

  ‘ઈરમા ઍજ્યુકેશન’ ગાંધીનગરના વડા શ્રી પ્રવાકર શાહ પોતાના વિદ્યાર્થીઓ સાથે (ફોટો)   ‘ઈરમા’ (ગઝલ) હૈયે તમને ચાંપે ‘ઈરમા’;માની માફક ચાહે ‘ઈરમા’! કેવળ વિદ્યાર્થીના હિતને –સૌથી આગળ રાખે ‘ઈરમા’ આભને આંબતી ફીયે નથી કંઈ,પરવડતી ફી માગે ‘ઈરમા’ ફિલિપાઈન્સમાં પણ ગુજરાતી … Continue reading

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ

ગઝલઃ ચૂલો

[‘ચૂલો’ કવિતા મેં વર્ષ ૧૯૮૯ માં લખી હતી. તે ‘ખૅરિયત’ માં રજૂ કરી છે. તેને અહીં વાચકો સમક્ષ રજૂ કરું છું. કવિતા એવી સુંદરી છે જે મોં જોઈને ચાંલ્લો કરી દેતી નથી. એટલે ગમે તેટલી મથામણ છતાં ક્યારેક કવિતા થતી … Continue reading

Posted in ગઝલ | 3 ટિપ્પણીઓ

ગઝલઃ ખબર હતી

ગઝલઃ ખબર હતી હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી- એની સુવાસની જ ગઝલ પર અસર હતી! પટકાઈ હું પડ્યો છું મગર એ પડી નથી; શ્રદ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી! આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં, કહે! … Continue reading

Posted in ગઝલ | Leave a comment

ગઝલઃ થઈ ગયા

ગઝલની કલાનો કોઈ વિકલ્પ નથી. આ એવી કલા છે જેને ગાનાર (ગઝલકાર) વાત દુઃખની કરે છે પણ વાંચનારને આનંદ જ મળે છે. ગુજરાતમાં તો હાલમાં ગઝલ ગાનાર કોઈ છે જ નહીં  પણ એક સમયે બેગમ અખ્તર અને રફી સાહેબ જેવા … Continue reading

Posted in ગઝલ | Leave a comment

ગઝલઃ સંભારશે

ગઝલ એટલે જીવનનું દર્દ ઘૂંટવાની એક અનોખી કલા. વેદનાનું આ એવું ગીત છે જેને માણ્યા પછી વેદના નહીં પણ હર્ષ થાય છે. નાદાન લોકો જ ગઝલને નિરાશાવાદ માનીને ગઝલની ઉપેક્ષા કરે છે. નાદાન અને મૂર્ખ માણસો જ ગઝલ જેવી મહાન … Continue reading

Posted in ગઝલ | Leave a comment