‘ઈરમા ઍજ્યુકેશન’ ગાંધીનગર

Image

 

‘ઈરમા ઍજ્યુકેશન’ ગાંધીનગરના વડા શ્રી પ્રવાકર શાહ પોતાના વિદ્યાર્થીઓ સાથે (ફોટો)

 

‘ઈરમા’ (ગઝલ)

હૈયે તમને ચાંપે ‘ઈરમા’;
માની માફક ચાહે ‘ઈરમા’!

કેવળ વિદ્યાર્થીના હિતને –
સૌથી આગળ રાખે ‘ઈરમા’

આભને આંબતી ફીયે નથી કંઈ,
પરવડતી ફી માગે ‘ઈરમા’

ફિલિપાઈન્સમાં પણ ગુજરાતી –
ભોજન પૂરું પાડે ‘ઈરમા’

હોસ્ટેલમાં પણ ઘરનો માહોલ –
વિદ્યાર્થીને આપે ‘ઈરમા’

એન્રોલમેન્ટ થાયે ના થાયે,
માનો રોલ નિભાવે ‘ઈરમા’

ફિલિપાઈન્સને સમજવા માટે-
વાલીને સેર કરાવે ‘ઈરમા’

અફવાઓથી ભરમાશો નહિ,
રૂબરૂમાં બોલાવે ‘ઈરમા’

પાંચ વરસનો સાથ દઇને –
પળપળ કાળજી રાખે ‘ઈરમા’

‘જલાલ’ શિખવાડીને મુહોબ્બત –
સારા ડોક્ટર આપે ‘ઈરમા’ !

 

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

2 Responses to ‘ઈરમા ઍજ્યુકેશન’ ગાંધીનગર

  1. જેનીસ ચૌહાન કહે છે:

    વાહ…. વાહ…. વાહ…

  2. જલાલ ભાઈ! આપને લેખનનો શોખ છે… આપની બ્લૉગિંગ પ્રવૃત્તિ કેમ રોકાઈ ગઈ? ફરી શરૂ કરો તે માટે ખાસ અનુરોધ કરું છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s