Monthly Archives: ફેબ્રુવારી 2010

ગઝલ: આબરૂ

ગઝલ છાની રહી શકી ન સિકંદરની આબરૂ, મુઠ્ઠી ખૂલી કે ગઈ છે બરાબરની આબરૂ. સંભાળજે કે છેક ગહન ઘા સદા રહે, જોજે ન દોસ્ત, જાય આ ખંજરની આબરૂ. ઉપર સપાટી પર કદી તરશે ન મોતીઓ, પેટાળમાં રહે છે સમંદરની આબરૂ. … Continue reading

Posted in ગઝલ | 3 ટિપ્પણીઓ