Monthly Archives: સપ્ટેમ્બર 2009

લેખક-ચિંતકશ્રી ફાધર વર્ગીસ પૉલની સંસ્થા ‘સી.આઇ.એસ.એસ.’ માટે લખેલું ગીત

લેખક શ્રી ફાધર વર્ગીસ પૉલની સંસ્થા સી.આઇ.એસ.એસ. (કૅથલિક માહિતી સેવા કેન્દ્ર, અમદાવાદ) માટે   પ્રેમની પરિક્રમાનું ગીત સત્યનું સૌંદર્ય છે ને સત્યનું સન્માન છે, ચિંતન છે તો એની સાથમાં વિગ્યાન છે. કૅથલિક માહિતી સેવા કેન્દ્ર જેનું નામ છે!   સૌને … Continue reading

Posted in ગીત | Tagged | Leave a comment

નહિ ગમે મને…(ગઝલ)

આથી વધારે કોઈ જતન નહિ ગમે મને, કે બધે જ આપનું જ મનન નહિ ગમે મને. મારી વિદાય પરનું રુદન નહિ ગમે મને, ભીની જગા ઉપરનું દફન નહિ ગમે મને. અંતર અગર નમે તો પછી કર ભલે સલામ, દિલથી ન … Continue reading

Posted in ગઝલ | Tagged | Leave a comment