Monthly Archives: સપ્ટેમ્બર 2008

જાતે વાંચવાની હોય (ગઝલ)

દિવસો વીતે છે જાણે સજાઓ ગુનાની હોય! ને તોય જિન્દગીને સતત જીવવાની હોય!   યાદોને જાળવું છું જાણે ફૂલદાની હોય, ક્યારેક તમને જાણે પરત સોંપવાની હોય.   ગુજરી ગયું છે આખું જીવન તારી રાહમાં, જોઈ જ મેં નથી, અરે! કેવી … Continue reading

Posted in ગઝલ | 2 ટિપ્પણીઓ