Monthly Archives: ઓગસ્ટ 2008

આવી શકે [ગઝલ]

  જો સ્મરણ તુજ એકલું આવી શકે- તો ખચીત આંસુ નહીં ફાવી શકે!   કેટલું તે યાદમાં આ જોર છે! આવતાંની સાથ કંપાવી શકે.   જે સમયથીયે વધુ દોડી શકે- શ્વાસને આ કોણ હંફાવી શકે!   કંઈક બીજું પણ હ્રદયને … Continue reading

Posted in ગઝલ | 4 ટિપ્પણીઓ

નીકળે [ગઝલ]

શ્વાસ મારા કોઈ ખૂબીથી કળે, વેદનાના ત્યાં લિસોટા નીકળે.   રાખતાં એ કેટલા ચહેરા હશે! કે બધા ફોટા જ ખોટા નીકળે.   કેટલીયે ઝંખના વાવો ભલે, તોય ડૂંડાં સાવ ખાલી નીકળે.   હો ભલે શૂન્યાવકાશ આંખો મહીં શ્વાસમાં પણ, નામ … Continue reading

Posted in ગઝલ | 1 ટીકા

ચીલો [પ્રકૃતિકાવ્ય]

ખેતર વચ્ચે ફરતો ચીલો, મારી આંખે ઠરતો ચીલો! ઘાસ મહીં સળવળતો ચીલો, શ્વાસ મહીં તરવરતો ચીલો. પોતાના મારગથી હઠવા- કેડીને કરગરતો ચીલો. સૌના પગ હેઠળ કચડાતાં- રડમસ ચહેરો કરતો ચીલો. સાંજ પડે ને થાક્યો-પાક્યો- ગામ ભણી ડગ ભરતો ચીલો. ક્યાંક … Continue reading

Posted in પ્રક્રુતિકાવ્ય | 1 ટીકા