ખુરશી છે ને લીલા-લહેર છે….! (હઝલ)

હો પ્રજાસત્તાક કે સ્વાતંત્યદિન, શો ફેર છે?

આપણે તો એય,  ખુરશી છે ને લીલા-લહેર છે….!

લોકસેવા-બોકસેવા કઈ બલાનું નામ છે?

આપણું તો બસ, પૈસા ઝાપટવાનું કામ છે.

કરું નહીં જો હું ભ્રષ્ટાચાર તો ભૂખે મરું!

પામવા સત્તા કીધેલું દેવું શી રીતે ભરું?

રાજકારણને મેં જલસાઓનું મેદાન કરી દીધું,

એશ કરવા આગવું જાણે બંધારણ કરી દીધું.

  ‘જનસત્તા’ દૈનિક, તા. ૧ એપ્રિલ, ૧૯૯૭, પાનઃ ૪.

Advertisements
This entry was posted in હઝલ. Bookmark the permalink.

5 Responses to ખુરશી છે ને લીલા-લહેર છે….! (હઝલ)

 1. BHARAT SUCHAK કહે છે:

  bahu sunder che aapani rachana o

 2. pratik કહે છે:

  mama tamari rachana bahu saras chhe.vanchine anand thayo.have ekvar mara ghare avo,tamaru kam chhe.

 3. pratik કહે છે:

  mama tamari rachana bahu saras chhe.vanchine anand thayo.have ekvar mara ghare avo,tamaru kam chhe.
  mama ame internet nakhavi didhu chhe. aaje budhvare nakhavyu chhe mate tamane avvanu kahu chhu.

 4. MAULIK કહે છે:

  khub saras khub saras………..

 5. jenis chauhan કહે છે:

  સરસ પ્રકાશ કાકા અદભુત લખ્યુ છે તમો તો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s