ખોલવા જેવું (ગઝલ)

જે ગણ્યું એણે ભૂલવા જેવું-
એ હતું તો કબૂલવા જેવું!

વાત બીજી બધી જ થઈ ગઈ ને-
રહી ગયું ખાસ પૂછવા જેવું.

ખટખટાવ્યે ન દ્વાર જે ખૂલે-
માનજો એ જ ખોલવા જેવું.

એણે કુદરત બનાવી આપી છે!
શું રહ્યું દોસ્ત્, માગવા જેવું?

ક્રૂસ ૫ર મોત કે મળે છે ઝેર,
સત્ય ૫ણ ક્યાં છે બોલવા જેવું !

દિલની શ્રધ્ધાથી લખ ‘જલાલ’ અગર-
લાગશે એને વાંચવા જેવું.

-જલાલ મસ્તાન ‘જલાલ’

Advertisements
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

3 Responses to ખોલવા જેવું (ગઝલ)

 1. વિવેક ટેલર કહે છે:

  ખટખટાવ્યે ન દ્વાર જે ખૂલે-
  માનજો એ જ ખોલવા જેવું.

  એણે કુદરત બનાવી આપી છે!
  શું રહ્યું દોસ્ત, માગવા જેવું?

  – क्या बात है !

 2. Naraj કહે છે:

  ખટખટાવ્યે ન દ્વાર જે ખૂલે-
  માનજો એ જ ખોલવા જેવું.
  wahhhhhhhhhhhhhhhh

  એણે કુદરત બનાવી આપી છે!
  શું રહ્યું દોસ્ત્, માગવા જેવું?
  wahhhhhhhhhhhh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s