(હઝલ) પત્રકારની ગઝલ

દોસ્ત, છોડી દે હવે તું અખબાર!

છોડ સમાચાર ને સમાચારના વિચાર.

 

દુ:ખ પડે છે તો શરૂ કર ‘દુ:ખ-કટાર’,

સુગ્ય વાચકના કપાળે કર પ્રહાર.

 

શી વલે થાશે જીવનની એ વિચાર-

જ્યાં પગાર છે આપનો એક જ હજાર!

                                   (ક્રમશઃ)

Leave a Comment